પ્રે.કૃ. 7:3 - પવિત્ર બાઇબલ C.L.3 ‘તારું કુટુંબ તથા તારો દેશ તજીને જે દેશ હું તને બતાવું ત્યાં જા.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કહ્યું, ‘તું તારા દેશમાંથી તથા તારાં સગાંમાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’. Viz kapitolaપવિત્ર બાઈબલ3 દેવે ઈબ્રાહિમને કહ્યું, ‘તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.’ Viz kapitola |