પ્રે.કૃ. 3:4 - પવિત્ર બાઇબલ C.L.4 પિતર અને યોહાને તેની સામે તાકીને જોયું, અને પિતરે કહ્યું, “અમારા તરફ જો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે પિતરે તથા યોહાને તેની સામે એકી નજરે જોઈને કહ્યું, “અમારી તરફ જો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” Viz kapitola |