પ્રે.કૃ. 2:35 - પવિત્ર બાઇબલ C.L.35 ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારે તાબે કરું ત્યાં સુધી તું મારી જમણી તરફ બિરાજ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, હું તારા શત્રુઓને તારું પાદાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ. Viz kapitolaપવિત્ર બાઈબલ35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’ Viz kapitola |