2 થેસ્સલોનિકીઓ 3:1 - પવિત્ર બાઇબલ C.L.1 અંતે, ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો; જેથી તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ બધી જગ્યાએ ઈશ્વરના સંદેશાનો પ્રચાર ઝડપથી થાય અને સારી પ્રગતિ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 છેવટે, ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય; Viz kapitolaપવિત્ર બાઈબલ1 ભાઈઓ અને બહેનો, હવે અમારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે પ્રભુની વાતનો ઝડપી ફેલાવો થાય અને પ્રાર્થના કરો કે જેમ તમે તે વાતને સન્માનેલ, તેમ અન્ય લોકો પણ તેને સન્માને. Viz kapitola |