૨ શમુએલ 9:9 - પવિત્ર બાઇબલ C.L.9 પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “શાઉલનું તથા તેના આખા કુટુંબનું જે કંઈ હતું, તે સર્વ મેં તારા માલિકના દિકરાને પાછું આપ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી રાજા દાઉદે શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “હું તારા શેઠના પૌત્રને શાઉલની અને તેના કુટુંબની બધીજ મિલકત સોંપી દઉં છું. Viz kapitola |