૨ શમુએલ 8:8 - પવિત્ર બાઇબલ C.L.8 વળી, હદાદએઝેરના શાસન હેઠળનાં બેરા અને બેરોથાય નામનાં શહેરોમાંથી તે મોટા જથ્થામાં તાંબુ લઈ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને હાદાદેઝેરનાં બેતા તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી. Viz kapitola |