૨ શમુએલ 5:4 - પવિત્ર બાઇબલ C.L.4 દાવિદ રાજા બન્યો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો અને તેણે ચાલીસ વર્ષ રાજ કર્યું Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રીસ વર્ષની વયનો હતો, ને તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદ રાજા થયો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. તેણે 40 વરસ રાજય કર્યુ. Viz kapitola |