૨ શમુએલ 3:7 - પવિત્ર બાઇબલ C.L.7 એક દિવસે શાઉલના પુત્ર ઇશબોશેથે આબ્નેર પર અહિયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પા સાથે સમાગમ કર્યાનો આક્ષેપ મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હવે શાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી, તે આયાની દીકરી હતી. અને [ઈશ-બોશેથે] આબ્નેરને કહ્યું, “મારા પિતાની ઉપપત્ની પાસે તું કેમ ગયો?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?” Viz kapitolaપવિત્ર બાઈબલ7 શાઉલની, રિસ્પાહ નામની રખાત હતી જે એયાહની પુત્રી હતી ઇશબોશેથે આબ્નેરને પૂછયું, “તું માંરા પિતાની રખાત સાથે કેમ સૂતો હતો?” Viz kapitola |