૨ શમુએલ 22:2 - પવિત્ર બાઇબલ C.L.2 યાહવે મારા સંરક્ષક ખડક છે, તે મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, એ મારો છે; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 યહોવા માંરો ખડકછે તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે. Viz kapitola |