૨ શમુએલ 2:28 - પવિત્ર બાઇબલ C.L.28 પછી ઇઝરાયલીઓનો પીછો કરવાનું પડતું મૂકવા પોતાના માણસોને નિશાનીરુપે યોઆબે રણશિંગડું વગાડયું એટલે લોકો થંભી ગયા અને એમ યુદ્ધ બંધ થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 પછી યોઆબે રણશિંગડું વગાડયું, એટલે આખું લશ્કર થંભી ગયું, અને ઇસ્રાએલીઓનો પીછો કરવો છોડી દીધો, ને લડવાનું બંધ કર્યું. Viz kapitola |