Online Bible

- Reklamy -




૨ શમુએલ 2:27 - પવિત્ર બાઇબલ C.L.

27 યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું ન બોલ્યો હોત તો આવતી કાલ સવાર સુધી મારા માણસોએ તમારો પીછો કર્યો હોત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડે રાખ્યો હોત.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યોઆબે જવાબ આપ્યો, “જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 યોઆબે કહ્યું, “જીવતા દેવના સમ, જો તું કંઇ ન બોલ્યો હોત તો આ લોકો હજીપણ સવારમાં તેઓના ભાઇઓનો પીછો કરતા હોત.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 2:27

Následuj nás:

Reklamy


Reklamy