૨ શમુએલ 2:20 - પવિત્ર બાઇબલ C.L.20 આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે આબ્નેર પાછળ નજર કરીને કહ્યું, “અસાહેલ, એ શું તું છે?” તેણે ઉત્તર આપ્યો, “હા હું છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, “શું તું અસાહેલ છે?” તેણે જવાબ આપ્યો કે, “હું તે છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 આબ્નેરે પાછા ફરીને તેને પૂછયું, “કોણ? અસાહેલ છે?” તેણે કહ્યું, “હા, હું જ અસાહેલ છું.” Viz kapitola |