૨ રાજા 4:2 - પવિત્ર બાઇબલ C.L.2 એલિશાએ પૂછયું, “તારે માટે હું શું કરું? તારા ઘરમાં તારી પાસે શું છે તે કહે.” તેણે જવાબ આપ્યો, “એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એલિશાએ તેને પૂછયું, “હું તારે માટે શું કરું? મને કહે; તારી પાસે ઘરમાં શું છે?” સ્ત્રીએ કહ્યું, “તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?” તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.” Viz kapitola |