2 કરિંથીઓ 9:9 - પવિત્ર બાઇબલ C.L.9 શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગરીબોને ઉદારતાથી આપે છે, અને તેમની ભલાઈ ચિરકાળ ટકે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 લખેલું છે, “તેમણે વેર્યું છે, તેમણે દરિદ્રીઓને આપ્યું છે; તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’” Viz kapitolaપવિત્ર બાઈબલ9 પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે: “તે ઉદારતાથી ગરીબોને આપે છે; તેની મમતા અનંત સુધી સતત રહેશે.” Viz kapitola |