૨ કાળવૃત્તાંત 9:9 - પવિત્ર બાઇબલ C.L.9 તેણે શલોમોન રાજાને ચાર હજાર કિલોગ્રામ કરતાં વધુ સોનું, મોટા પ્રમાણમાં અત્તરો અને ઝવેરાતની ભેટો આપી. શેબાની રાણીએ શલોમોન રાજાને આપેલાં અત્તરો જેવાં ઉત્તમ અત્તરો કદી કોઈએ જોયાં જ નહોતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેણે રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુંગંધીદ્રવ્યો તથા મૂલ્યવાન હીરામાણેક આપ્યાં. જે સુંગંધીદ્રવ્યો શેબાની રાણીએ સુલેમાન રાજાને આપ્યાં તેના જેવાં બીજાં કદી જોવામાં આવ્યાં નહોતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 રાણીએ એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ માત્રામાં સુગંધીઓ અને કિંમતી રત્નો આપ્યાં. જે ભારે માત્રામાં શેબાની રાણીએ રાજા સુલેમાનને અત્તરો આપ્યાં હતા તેવાં અત્તર ફરી કદી કોઈએ તેને આપ્યાં નહોતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ9 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું, પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યું. શેબાની રાણીએ રાજા સુલેમાનને ભેટ ધરેલાં અત્તરો કદી કોઇએ જોયાં નહોતાં. Viz kapitola |