Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મેં અહીં આવીને એ બધું મારી નજરે જોયું ત્યાં સુધી મને જે કહેવામાં આવ્યું હતું તે મારા માન્યામાં આવતું નહોતું. પણ તમારા જ્ઞાનવિવેક વિષે તો મેં અડધું પણ સાંભળ્યું નહોતું. લોકો કહે છે તેના કરતાં યે તમે વધારે જ્ઞાની છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પરંતું અહી આવીને મેં મારી નજરે જોયું ત્યાં સુધી તે વાતો હું માનતી નહોતી; પણ હવે હું જોઉં છું કે તમારા વિશાળ જ્ઞાન વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું. મેં જે તમારી કીર્તિ સાંભળી હતી તે કરતાં તમારી કીર્તિ વિશેષ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી. તારા જ્ઞાન અને સંપત્તિ વિષે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું! મેં જે સાંભળ્યું હતું તેના કરતાં તારું જ્ઞાન અતિ વિશાળ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી, મેં કલ્પના કરી હતી તેના કરતાં તમારું જ્ઞાન અતિ વિશાળ છે!

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 9:6

Následuj nás:

Reklamy


Reklamy