૨ કાળવૃત્તાંત 9:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારે વિષે અને તમારા જ્ઞાનવિવેક અંગે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે રાજાને કહ્યું, “તામારા કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. Viz kapitola |