૨ કાળવૃત્તાંત 9:19 - પવિત્ર બાઇબલ C.L.19 પગથિયે બન્ને સિંહની એકએક આકૃતિ એમ દરેક પગથિયે બન્ને તરફ સિંહની એક એક આકૃતિ એમ પગથિયાં પર બાર સિંહોની આકૃતિ હતી. બીજા કોઈ રાજ્યમાં એવું સિંહાસન નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 છ પગથિયાં પર, બન્ને બાજુએ મળીને બાર સિંહ ઊભા હતા. આના જેવું [સિહાસન] કોઈ પણ રાજ્યમાં બનાવવાંમાં અવ્યું ન હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું. Viz kapitola |