૨ કાળવૃત્તાંત 8:5 - પવિત્ર બાઇબલ C.L.5 શલોમોને ઉપલું બેથહારોન અને નીચલું બેથહારોન પણ બંધાવ્યાં અને તેમને કોટ, દરવાજા અને ભોગળોથી સુરક્ષિત કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે ઉપલું બેથ-હોરોન તથા નીચલું બેથ-હોરોન બાંધ્યાં, ને કોટ, દરવાજા તથા ભૂગળોથી તેઓને સુરક્ષિત કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેણે ઉપરના બેથ-હોરોન અને નીચેના બેથ-હોરોન કિલ્લેબંધીવાળા બનાવ્યાં. તેણે શહેરોને સળિયા જડેલા દરવાજાઓ સાથે મજબૂત કિલ્લામાં ફેરવી નાખ્યા. Viz kapitola |