૨ કાળવૃત્તાંત 8:18 - પવિત્ર બાઇબલ C.L.18 હિરામ રાજાએ પોતાના અધિકારીઓની રાહબરી હેઠળ કુશળ નાવિકો હસ્તક શલોમોનને માટે વહાણો મોકલી આપ્યાં. તેઓ શલોમોનના અધિકારી સાથે ઓફિરના પ્રદેશમાં ગયા અને ત્યાંથી તેને માટે પંદર હજાર કિલોગ્રામ સોનું લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હિરામે પોતાના ચાકરોની મારફતે વહાણો તથા સમુદ્રના ભોમિયા નાવિકો તેની પાસે મોકલ્યા. તેઓ સુલેમાનના સેવકોની સાથે ઓફીર ગયા, ને ત્યાંથી સાડી ચારસો તાલંત સોનું લાવીને સુલેમાન રાજાને તે આપ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 હૂરામે પોતાના અમલદારો મારફતે સુલેમાન માટે અનુભવી નાવિકો સાથે હોડીઓ મોકલી આપી, તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર જઇને ત્યાંથી 15,300 કિલો સોનું લઇ આવ્યાં અને તે સુલેમાનને પહોંચાડ્યું. Viz kapitola |