૨ કાળવૃત્તાંત 8:16 - પવિત્ર બાઇબલ C.L.16 આ સમય દરમ્યાન શલોમોનનાં બધાં બાંધકામો પૂરાં થઈ ગયાં હતાં. પ્રભુના મંદિરનો પાયો નાખવાથી માંડીને તેને પૂરું કરવા સુધીનું સઘળું કામ તેણે સફળતાપૂર્વક પાર પાડયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યહોવાના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી તે પૂરું થયું ત્યાં સુધીનું સુલેમાનનું સર્વ કામ તૈયાર થયું હતું. એ પ્રમાણે યહોવાનું મંદિર પૂરું થયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ16 આમ, યહોવાના મંદિરના પાયાથી માંડીને એની સમાપ્તિ સુધીનું સુલેમાનનું બધું કામ પૂર્ણ કર્યુ. Viz kapitola |