૨ કાળવૃત્તાંત 8:10 - પવિત્ર બાઇબલ C.L.10 જુદાં જુદાં બાંધકામો પર કામ કરતા વેઠિયા મજૂરો પર દેખરેખ માટે અઢીસો અધિકારીઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અમલદારો અઢીસો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 લોકો ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓની કુલ સંખ્યા 250 હતી. Viz kapitola |