૨ કાળવૃત્તાંત 7:4 - પવિત્ર બાઇબલ C.L.4 શલોમોન અને લોકોએ પ્રભુને અર્પણો ચઢાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી રાજા તથા સર્વ લોકે યહોવાને બલિદાન આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં. Viz kapitola |