૨ કાળવૃત્તાંત 6:3 - પવિત્ર બાઇબલ C.L.3 રાજાએ ત્યાં ઊભા રહેલા ઇઝરાયલના સર્વ લોક તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પછી રાજાએ ઇઝરાયલની સમગ્ર પ્રજા તરફ પોતાનું મોં ફેરવીને તેઓને આશીર્વાદ આપ્યો. એ વખતે ઇઝરાયલની સમગ્ર પ્રજા ઊભી રહી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારબાદ રાજાએ સમગ્ર ઇસ્રાએલી સમાજ જ્યાં ઊભો હતો તેના તરફ ફરીને આશીર્વાદ આપતાં કહ્યું, Viz kapitola |