૨ કાળવૃત્તાંત 5:8 - પવિત્ર બાઇબલ C.L.8 કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા તેમની પ્રસારેલી પાંખોથી આચ્છાદિત હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 કરુબોએ કોશની ઉપર પોતાની પાંખો પસારેલી હતી, તેથી કરુબોએ કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી. Viz kapitola |