૨ કાળવૃત્તાંત 5:7 - પવિત્ર બાઇબલ C.L.7 પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યાજકોએ યહોવાના કરારકોશને તેની જગાએ, મંદિરના ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે. Viz kapitola |