૨ કાળવૃત્તાંત 4:7 - પવિત્ર બાઇબલ C.L.7-8 તેણે નિયત નમૂના પ્રમાણે સોનાની દસ દીવીઓ અને દસ મેજ બનાવી અને મંદિરના મુખ્ય ખંડમાં બંને બાજુએ પાંચ દીવી અને પાંચ મેજ મૂકાવી. તેણે સો સુવર્ણપ્યાલા પણ બનાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને તેણે તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂક્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે મળેલા વિધિ પ્રમાણે સોનાનાં દસ દીપવૃક્ષ બનાવ્યાં; તેણે તેમને ઘરમાં પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ મૂક્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ. Viz kapitola |