Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 4:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એટલી બધી વસ્તુઓ બનાવાઈ હતી કે એમાં વપરાયેલા તાંબાનું એકંદર વજન અણતોલ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એમ સુલેમાને આ સર્વ પાત્રો પુષ્કળ બનાવ્યાં. એમાં વપરાયેલા પિત્તળનું વજન અણતોલ હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આ રીતે સુલેમાને ઘણાં પ્રમાણમાં સર્વ પાત્રો બનાવ્યાં; એમાં વપરાયેલા પિત્તળના વજનનો કોઈ હિસાબ નહોતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 સુલેમાને એ વસ્તુઓ મોટા જથ્થામાં બનાવી, અને એમાં વપરાયેલા કાંસાના વજનનો કોઇ હિસાબ નહોતો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 4:18

Následuj nás:

Reklamy


Reklamy