૨ કાળવૃત્તાંત 4:17 - પવિત્ર બાઇબલ C.L.17 રાજાએ બધી વસ્તુઓ યર્દનની ખીણમાં સુક્કોથ અને સરેદાની વચ્ચે ધાતુ ગાળવાની જગામાં બનાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુકકોથ તથા સરેદાની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 રાજાએ તેમને યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોથ તથા ઝેરેદાહની વચ્ચેની ચીકણી માટીની જમીનમાં ઢાળ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ17 આ બધી વસ્તુઓ, મુખ્ય કારીગર હૂરામે, યહોવાના મંદિર માટે, રાજા સુલેમાન તરફથી અપાયેલા કાંસામાંથી બનાવી. આ બધું તેણે સુકકોથ અને સરેદાહની વચ્ચેની યર્દન નદીની ખીણમાં માટીનાં બીબા વાપરીને બનાવ્યું હતું. Viz kapitola |