૨ કાળવૃત્તાંત 4:10 - પવિત્ર બાઇબલ C.L.10 જળકુંડ મંદિરના અગ્નિખૂણા નજીક મૂક્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેને સમુદ્રને મંદિરની જમણી બાજુએ અગ્નિકોણમાં મૂક્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો. Viz kapitola |