૨ કાળવૃત્તાંત 35:9 - પવિત્ર બાઇબલ C.L.9 લેવીઓના આગેવાનો કોનાન્યા, શમાયા અને તેનો ભાઈ નાથાનએલ, હસાબ્યા, યેઈએલ અને યોઝાબાદે બલિદાન માટે લેવીઓને પાંચ હજાર હલવાન અને લવારાં અને પાંચસો આખલા આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા, તથા નથાનેલે અને લેવીઓના મુખ્યો હશાબ્યા, યેઈયેલ તથા યોઝાબાદે લેવીઓના પાસ્ખાર્પણોને માટે પાંચ હજાર [ઘેટાંબકરાં] તથા પાંચસો ગોધા આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ9 લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં. Viz kapitola |