૨ કાળવૃત્તાંત 35:16 - પવિત્ર બાઇબલ C.L.16 આમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખાપર્વની ઉજવણી માટે તથા પ્રભુની વેદી પર અર્પવાના દહનબલિ માટે પ્રભુની સેવાભક્તિ અંગેની બધી તૈયારી એ જ દિવસે થઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે, પસ્ખા પાળવાને લગતી તથા યહોવાની વેદી ઉપર દહનીયાર્પણો ચઢાવવાને લગતી યહોવાની સર્વ સેવા તે જ દિવસે સમાપ્ત થઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું. Viz kapitola |