૨ કાળવૃત્તાંત 34:29 - પવિત્ર બાઇબલ C.L.29 યોશિયા રાજાએ યહૂદિયાના અને યરુશાલેમના સઘળા આગેવાનોને બોલાવડાવ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 રાજાએ સંદેશિયા મોકલીને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. Viz kapitola |