૨ કાળવૃત્તાંત 31:7 - પવિત્ર બાઇબલ C.L.7 ત્રીજા માસમાં ભેટો આવવાની શરૂ થઈ અને સાતમા માસના અંત સુધી ખડક્તી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્રીજા માસમાં તેઓએ ઢગલા વાળવા માંડ્યા, ને સાતમાં માસમાં એ કામ પૂરું કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ આ ઢગલા ત્યાં કરવાનું કામ ત્રીજા માસમાં શરૂ કર્યું અને સાત માસમાં જ પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેમણે આ ઢગલા ખડકવાનું ત્રીજા મહિનામાં શરૂ કર્યુ અને સાતમાં મહિનામાં પૂરું કર્યુ. Viz kapitola |