૨ કાળવૃત્તાંત 3:16 - પવિત્ર બાઇબલ C.L.16 સ્તંભના કળશ પર એકબીજાને વીંટાળાયેલી સાંકળીઓ અને તાંબાના સો દાડમની ભાતની કોતરણીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે સાંકળો બનાવીને તેમને સ્તંભોના કળશો પર નાખી. તેણે સો દાડમ બનાવ્યાં, ને તેમને સાંકળો પર લટકાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં. Viz kapitola |