૨ કાળવૃત્તાંત 3:10 - પવિત્ર બાઇબલ C.L.10 રાજાએ પરમ પવિત્રસ્થાનમાં મૂકવા માટે ધાતુમાંથી બે કરૂબોની પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેમને સોનાથી મઢાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેણે પરમપવિત્રસ્થાનમાં બે કરુબોનાં પૂતળાં બનાવ્યાં. અને તેઓને ચોખ્ખા સોનાથી મઢ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. Viz kapitola |