૨ કાળવૃત્તાંત 29:28 - પવિત્ર બાઇબલ C.L.28 આખા સમુદાયે આરાધના કરી, ગવૈયાઓએ ગીતો ગાયાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં. બધાં બલિદાન અપાઈ રહ્યાં ત્યાં સુધી ગાયનવાદન ચાલુ રહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 આખી સભાએ ભજન કર્યું, ગવૈયાઓએ ગાયન ગાયું, ને રણશિંગડાંવાળાઓએ [રણશિંગડાં] વગાડ્યાં; એ પ્રમાણે દહનિયાર્પણ પૂરું થતાં સુધી [ચાલું રહ્યું]. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 આખી સભાએ સ્તુતિ કરી, સંગીતકારોએ ગીતો ગાયા તથા રણશિંગડાં વગાડનારાઓએ રણશિંગડાં વગાડ્યાં; એ પ્રમાણે દહનીયાર્પણ પૂરું થતાં સુધી ચાલુ રહ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ28 સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા, સંગીતકારો ગાવા લાગ્યા. અને રણશિંગડા વગાડનારાઓએ રણશિંગડા ફૂંક્યા, Viz kapitola |