૨ કાળવૃત્તાંત 27:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેણે આમ્મોનીઓ સામે યુદ્ધ કરી તેમને હરાવ્યા. પછી તેણે ત્રણ વર્ષ સુધી આમ્મોનીઓ પાસેથી પ્રતિવર્ષે ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, એક હજાર ટન ઘઉં અને એક હજાર ટન જવની ખંડણી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે આમ્મોનીઓના રાજાની સામે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમ્મોનીઓએ તે જ વર્ષે તેને સો તાલંત રૂપું, દશ હજાર માપ ઘઉં તથા દશ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યા આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેણે આમ્મોનીઓના રાજા સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, અને તે વરસે આમ્મોનીઓએ તેને 3,400 કિલો ચાંદી, 10,000 માપ ઘઉં, તથા 10,000 માપ જવ સતત ત્રણ વર્ષ સુધી તેને આપતાં રહ્યાં. Viz kapitola |