૨ કાળવૃત્તાંત 26:3 - પવિત્ર બાઇબલ C.L.3 ઉઝિયા સોળ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યખિલ્યા હતું; જે યરુશાલેમની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ યકોલ્યા હતું, તે યરુશાલેમની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઉઝિયા રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યકોલ્યા હતું. તે યરુશાલેમની વતની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 યરૂશાલેમમાં તેણે 52 વર્ષ રાજ કર્યુ; તેની માતા યખિલ્યા યરૂશાલેમની વતની હતી. Viz kapitola |