૨ કાળવૃત્તાંત 25:7 - પવિત્ર બાઇબલ C.L.7 પણ એક ઈશ્વરભક્તે આવીને રાજાને કહ્યું, “આ ઇઝરાયલી સૈનિકોને તમારી સાથે લેશો નહિ. ઉત્તરના રાજ્યમાંથી એફ્રાઈમીઓની આગેવાની હેઠળ આવેલા આ સૈનિકો સાથે પ્રભુ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ એક ઈશ્વરભક્તે તેની પાસે આવીને કહ્યુ, “હે રાજા, તમારે ઇઝરાયલના સૈન્યને તમારી સાથે લઈ જવું નહિ; કેમ કે ઇઝરાયલીઓની સાથે, એટલે સર્વ એફ્રાઈમીઓની સાથે, યહોવા નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પણ એવામાં એક દેવના માણસે આવીને તેને કહ્યું, “મહારાજ, ઇસ્રાએલી સૈનાને તમારી સાથે આવવા ન દેશો, કારણ એ એફ્રાઇમીઓ સાથે યહોવા નથી. Viz kapitola |