૨ કાળવૃત્તાંત 20:8 - પવિત્ર બાઇબલ C.L.8 તેઓ અહીં આવીને વસ્યા છે અને તેમણે તમારા નામના માનમાં મંદિર બાંધ્યું છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓ તેમાં રહ્યાં, ને તેઓએ તેમાં તમારા નામને માટે તમારું પવિત્રસ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ8 તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું. Viz kapitola |