૨ કાળવૃત્તાંત 19:9 - પવિત્ર બાઇબલ C.L.9 તેણે તેમને આવો આદેશ આપ્યો: “તમારાં સર્વ કામોમાં પ્રભુનો ડર રાખીને તમારી સર્વ ફરજો નિષ્ઠા અને સચ્ચાઈથી બજાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 રાજાએ તેઓને સમજૂતી આપી, “યહોવાનો ભય રાખીને, વિશ્વાસુપણાથી તથા શુદ્ધ અંત:કરણથી તમે વર્તજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેણે તેઓને સૂચનો આપ્યાં, “ઈશ્વરને આદર આપતા તમારે વિશ્વાસુપણાથી અને સંપૂર્ણ હૃદયથી વર્તવું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી. Viz kapitola |