૨ કાળવૃત્તાંત 19:5 - પવિત્ર બાઇબલ C.L.5 તેણે યહૂદિયાનાં બધાં કિલ્લેબંધીવાળાં નગરોમાં ન્યાયાધીશો નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે દેશમાં, એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે દેશમાં, એટલે યહૂદિયાના સર્વ કિલ્લાવાળાં નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા. Viz kapitola |