૨ કાળવૃત્તાંત 18:4 - પવિત્ર બાઇબલ C.L.4 વળી, યહોશાફાટે ઇઝરાયલના રાજા આહાબને કહ્યું, “પણ આપણે પ્રથમ પ્રભુની સલાહ પૂછીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને પહેલાં પૂછી જુઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “તમારા ઉત્તર માટે પ્રથમ તમે ઈશ્વરની ઇચ્છાને શોધો.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.” Viz kapitola |