૨ કાળવૃત્તાંત 15:4 - પવિત્ર બાઇબલ C.L.4 પણ જ્યારે આફત આવી ત્યારે તેઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફર્યા. તેમણે તેમને શોયા અને તે તેમને મળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ સંકટના સમયે તેઓ ઇઝરાયલના ઈશ્વર, એટલે પોતાના પ્રભુ તરફ ફર્યા અને તેમનો પોકાર કર્યો ત્યારે ઈશ્વર તેમને મળ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 પરંતુ જ્યારે પોતાના સંકટના સમયે તેમણે ઇસ્રાએલના દેવ યહોવા તરફ વળી તેની શોધ આદરી ત્યારે તે તેમને પ્રાપ્ત થયા. Viz kapitola |