Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેણે પૂછયું, “તમે શી સલાહ આપો છો? પોતાનો બોજ હળવો કરવા લોકો વિનંતી કરે છે તો મારે તેમને શું કહેવું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેણે તેઓને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, તમારા પિતાએ અમારા ઉપર જે ઝૂંસરી મૂકી હતી તે કંઈક હલકી કરો, તેમને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છ?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેણે યુવાનોને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારા ઉપર જે બોજ મૂક્યો હતો તે કંઈક હલકો કર,’ હવે મારે તેઓને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:9

Následuj nás:

Reklamy


Reklamy