૨ કાળવૃત્તાંત 10:5 - પવિત્ર બાઇબલ C.L.5 રહાબામે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો.” તેથી લોકો ત્યાંથી વિદાય થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” એટલે લોક ત્યાંથી વિદાય થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 રહાબામે તેઓને કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” તેથી લોકો ત્યાંથી પાછા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા. Viz kapitola |