૨ કાળવૃત્તાંત 10:3 - પવિત્ર બાઇબલ C.L.3 કારણ, ઉત્તરનાં કુળોના લોકોએ તેને સંદેશ મોકલીને બોલાવી લીધો હતો. તેઓ યરોબામને સાથે લઈને રહાબામ પાસે ગયા અને તેને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે [માણસ] મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવવામાં આવ્યો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 માણસ મોકલીને તેને મિસરમાંથી બોલાવવામાં આવ્યો હતો. યરોબામે તથા સર્વ ઇઝરાયલીઓએ આવીને રહાબામને વિનંતી કરી, Viz kapitolaપવિત્ર બાઈબલ3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો. યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે, Viz kapitola |