1 થેસ્સલોનિકીઓ 3:4 - પવિત્ર બાઇબલ C.L.4 કારણ, અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને પહેલેથી જણાવ્યું હતું કે, આપણી સતાવણી થશે, અને હકીક્તમાં તેમ જ બન્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવી પડનાર છે; અને તે પ્રમાણે થયું, તે તમે જાણો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને જણાવ્યું હતું કે, આપણે સહન કરવાનું થશે. અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું. Viz kapitola |