1 થેસ્સલોનિકીઓ 2:1 - પવિત્ર બાઇબલ C.L.1 મારા ભાઈઓ, તમને ખબર છે કે અમે લીધેલી તમારી મુલાકાત નિષ્ફળ નીવડી નથી Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કેમ કે, હે ભાઈઓ, તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી તે તમે જાણો છો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી. Viz kapitola |